infrastructure


સ્કૂલ રૂમો –

  • શાળામાં આવેલ તમામ રૂમો, વિદ્યાર્થી શાંતિપૂર્વક અધ્યયન કરી શકે તેવી સુવિધાપૂર્ણ બેન્ચિસ, પંખા, લાઈટ વગેરેની વ્યવસ્થા સાથેના.


  • કમ્પ્યૂટર લેબ –

  • ઈન્ટરનેટની સુવિધા સાથેના, આધુનિક પેન્ટિયમ ફાઈવ કમ્પ્યૂટર ધરાવતી, મલ્ટીમીડિયા પ્રોજેક્ટરથી સજ્જ.


  • બાયોલોજી લેબ –

  • અભ્યાસક્રમ મુજબના તમામ મોડલો ધરાવતી.


  • કેમેસ્ટ્રી લેબ –

  • અભ્યાસક્રમ આધારીત તમામ, પર્યાપ્ત માત્રામાં કેમિકલ ધરાવતી.


  • ફિઝીક્સ લેબ –

  • નવીન અભ્યાસક્રમ મુજહબની સામગ્રી ધરાવતી.


  • સ્પોર્ટસ રૂમ –

  • ઈન્ડોર – આઉટડોર તમામ રમતોના સાધનો, વિશાળ મેદાન


  • ગર્લ્સ રૂમ –

  • વિદ્યાર્થીનીઓની સગવડ માટે અલગથી ગર્લ્સ રૂમ.


  • સેમિનાર હોલ / સ્માર્ટ રૂમ –

  • વિવિધ સેમિનાર, પ્રેઝન્ટેશનના આયોજન, સાંસ્કૃત પ્રવૃત્તિ માટે અલદાયો સેમિનાર હોલ / સ્માર્ટ રૂમ.